કરીયાણાની
દુકાન,
ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન વિગેરે
૫સંદગીના વ્યવસાય માટે
આ
યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૬ ટકા રહેશે.
આ
યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૧૦
ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે
આ
લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.
form details
Online Application Form








0 Comments